Mr Gujju prajapati Leave a comment ગુજરાતી રમુજ : બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે? બીજા બાપુ- ‘ગુગલ બા’ બાપુ- કેમ લ્યા આવું નામ? બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે. Post Views: 97 Copy