Mr Gujju prajapati Leave a comment સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન. જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.. . . વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ જાય જ છે ને…!!!😁😃😆😂🤣😅🤗😫😩 સાસુમા ત્યા ને ત્યા બેભાન Post Views: 64 Copy